બોલર્સના ચુસ્ત પ્રદર્શન બાદ શ્રેયસ ઐયરના ૪૯ બોલમાં અણનમ ૭૯ રનની સહાયથી ઇન્ટર સ્ટેટ ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટ-વેસ્ટ ઝોનમાં મુંબઇએ ગુજરાતને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમ ૯ વિકેટે ૧૩૧ રન નોંધાવી શકી હતી. મુંબઇએ આ લક્ષ્યાંકને ૧૮.૨ ઓવરમાં ૫ વિકેટે વટાવીને વિજય મેળવ્યો હતો. મુંબઇએ આ સતત બીજા વિજય સાથે જ પોઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું છે