ક્રિકેટ એસોસિએશન સ્કેમ મામલે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાપર એકવાર ફરીથી સકંજો કસાઈ રહ્યો છે. 43.69 કરોડ રૂપિયાના ગબન સંબંધિત કેસમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી શ્રીનગર ઓફિસમાં પૂછપરછ કરી રહી છે. વર્ષ 2015માં સીબીઆઈ દ્વારા કરોડોના કૌભાંડ અંગે નોંધાયેલા કેસના આધારે ઈડી તપાસ કરી રહી છે.