ગુજરાત રાજ્યમાં રિયલએસ્ટેટ ક્ષેત્રમાં ક્રેડાઇ ગુજરાતએ ખુબ જાણીતું નામ છે. ક્રેડાઈ ગુજરાતએ આગામી 23 સપ્ટેમ્બરના રોજ ગ્રોથ એમ્બેસડોર્સ સમિટ 2019નું આયોજન કર્યું છે. અમદાવાદના ક્લબ ઓ-7 ખાતે આયોજિત આ સમિટમાં મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને ઊર્જામંત્રી સૌરભ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રેડાઈ ગુજરાતનો દાવો છે કે, રિયલએસ્ટેટ ક્ષેત્રમાં આ પ્રકારનું સમિટએ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે, પરંતુ પ્રથમ સમિટની ખુશી એટ્લી વધી ગઈ કે ક્રેડાઈ ગુજરાત જેવી સંસ્થાએ રાજ્યના મહેસુલ મંત્રીને નાણામંત્રી બનાવી દીધા છે.