પોરબંદરના ધરમપુરમાં દેશનું સૌથી પહેલુ ગાય સંવર્ધન કેન્દ્ર બનશે. બાબુભાઈ બોખિરિયાએ તેનું ખાતમૂહુર્ત કર્યું. 2100 વીઘા જમીનમાં 43 કરોડના ખર્ચે સંવર્ધન કેન્દ્ર અને વેટરનરી કોલેજ બનશે. ગીર અને કાંકરેજ ગાયની ઉત્તમ ઓલાદની ગાયના સંવર્ધન માટે ક્ષેત્રને અભયારણ્ય જાહેર કરાયું. અહીં 2000 ગીર ગાયોનું સંવર્ધન થશે.