કોવિશિલ્ડના સાઈડ ઈફેક્ટસ શરૂઆતમાં જ બતાવી દીધા હતા, કોરોના વેક્સીનને લઈને સીરમ ઈંસ્ટીટ્યુટનુ મોટુ નિવેદન Serum Institute Clarification On Covishield Vaccine: બ્રિટનની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વેક્સીન કોવિશિલ્ડની સાઈડ ઈફેક્ટસે ધ્યાનમાં રાખીને આ વેક્સીન માર્કેટમાંથી પરત બોલાવવાનો નિર્ણય લીધો છે.