ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 39 હજાર કેસો સામે આવ્યા છે. જે સાથે જ 491 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. જ્યારે એક્ટિવ કેસો પણ ઘટીને 4 લાખે પહોંચ્યા હતા. અને રિકવરી રેટ વધીને 97.39 ટકા રહ્યો છે. બીજી તરફ બે રસીના મિક્સ ડોઝ પર એક સ્ટડી હાથ ધરવામાં આવી હતી. જેના સારા પરીણામ સામે આવ્યા છે.
કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની આ બન્ને રસીના ડોઝને મિક્સ કરીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના સકારાત્મક પરીણામ સામે આવ્યા છે. આઇસીએમઆર દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે. આ સ્ટડીમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનના મિક્સ ડોઝ પર અધ્યયન કરવામાં આવ્યું હતું. જેનું પરીણામ સકારાત્મક આવ્યું હતું.