દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ 10,000ને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,211 નવા કેસ નોંધાયા છે અને 31 લોકોના મોત નિપજ્યા છે. ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા વધીને 10,363 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 339 લોકો આ જીવલેણ કોરોના વાયરસના કારણે કાળનો કોળિયો બની ચૂક્યા છે. જોકે, સારા સમાચાર એ પણ છે કે 1,036 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના સંક્રમણના કેસ 2,300ને પાર કરી ગયા છે.