કોવિડ કૌભાંડ કેસમાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 12 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ અને પુણે જેવા શહેરોમાં આઈટી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની નજીકના કોન્ટ્રાક્ટરોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.