કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને દેશમાં ડરનો માહોલ પેદા થઈ ગય છે. વળી, દેશમાં છેલ્લા 24 કલાકમાં 9216 નવા કોવિડના કેસ સામે આવ્યા છે અને હાલમાં દેશમાં સક્રિય કેસોનો આંકડો 99,976 સુધી પહોંચી ગયો છે જ્યારે 8612 લોકો કોરોનાથી રિકવર થયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ હાલમાં દેશમાં રિકવરી રેટ 98.35 ટકા છે.