દેશમાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી હદ સુધી સુધરી ગઈ છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 2259 કેસ સામે આવ્યા. આ ઉપરાંત આ સમયમાં 20 દર્દીઓએ જીવ ગુમાવ્યા. રાહતની વાત એ છે કે 2614 લોકોએ વાયરસને મ્હાત આપી. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15044 થઈ ગઈ છે.