Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે મંગળવારે કહ્યું કે કોવિડ-19 (Covid-19) ની વિરુદ્ધ એક વેક્સીન વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. સંગઠને જોકે તેની પર વિસ્તારથી કોઈ જાણકારી નથી આપી. WHOના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ગ્રેબિયેસુસએ તમામ નેતાઓને એકજૂથતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું કે તેઓ વેક્સીન ઉપલબ્ધ થતાં તેનું સમાન વિતરણ સુનિશ્ચિત કરે. ટેડ્રોસે WHOના કાર્યકારી બોર્ડની બેઠકમાં આ ટિપ્પણી કરી. આ બેઠક મહામારી માટે વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ માટે આયોજિત કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ