ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે કોરોના વેક્સિનનોપ્રથમ જથ્થો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદ પહોંચ્યો છે. ત્યારે કોરોનાની રસીની પ્રથમ તસવીર જોઇલો.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો પુણે સીરમ ઇન્સ્ટિટ્યુટથી અમદાવાદ એરપોર્ટ આવ્યો છે, જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન મળશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવામાં આવી છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવ્યો છે.