સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ભારતમાં પણ આ વાયરસના લગભગ 117 કેસો નોંધાઈ ચુક્યા છે ત્યારે કેન્દ્રમાં રહેલી મોદી સરકારે કોરોનાને નાથવા માટેના તકનીકી અધાર પર પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે. જેમાં ભારતનો દરેક નાગરિક કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી બનશે તે અંગે પોતાના વિચાર રજૂ કરી શકે છે, ભાગ લેનાર પૈકી પ્રથમ વિજેતા થયેલ વ્યક્તિને 1 લાખ, બીજા નંબરને 50000 તથા ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને 25 હજાર રૂપિયાનું ઇનામ મોદી સરકાર આપશે.