કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દુનિયાભરના દેશો દ્વારા કડકમાં કડક દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે તો કેટલાક દેશોમાં હવે આને લઈને કાયદા બનવા લાગ્યા છે. કતારે માસ્ક નહીં પહેરવા પર એક કડક કાયદો લાગુ કરી દીધો છે.
અહીં સાર્વજનિક રીતે માસ્ક ન પહેરનારને ત્રણ વર્ષની સજાનુ એલાન કરાયુ છે. એટલું જ નહીં પરંતુ 55,000 ડૉલરના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે કોરોનાને લઈને અત્યારસુુધીમાં આ દુનિયાનો સૌથી કડક કાયદો છે.