કોરોનાની ત્રીજી લહેર (Covid-19 Third Wave) બાળકોમાં ખતરનાક સાબિત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ સરકારોએ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકો (Children)ની સારવાર સંબંધી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બાળકોમાં રેમડિસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection)નો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન સ્ટીરોઇડનો ઉપયોગ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં કરવો ખૂબ જરૂરી છે. સાથોસાથ મેડિકલ સલાહ વગર સ્ટીરોઇડનો ઉપયોય બિલકુલ ન કરવો જોઈએ.