દેશમાં કોરોના સંક્રમણ ફરી એક વાર વધવા લાગ્યું છે. કોરોના (Covid-19)ના વધતા કેસો આજે 22 હજારના આંકડાને પાર કરી ગયા છે. જે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધી છે તેમાં મહારાષ્ટ્ર ફરી એક વાર ટૉપ પર છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ રાજ્ય સરકારે નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી પૂર્ણ લૉકડાઉન ની જાહેરાત કરી દીધી છે. આ લૉકડાઉન દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.