ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરમાં રિકવરી રેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોના રિકવરી રેટમાં સુરત પહેલા ક્રમે આવ્યું છે.
દેશમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાનેથી ચોથા ક્રમે પહોંચ્યું છે. અમદાવાદનો રિકવરી રેટ માત્ર 39.40 ટકા છે. જ્યારે સુરત શહેર દેશમાં રિકવરી રેટમાં મોખરે છે. સુરતનો રિકવરી રેટ 67.95 ટકા છે. ગુજરાતનો રિકવરી રેટ 45 ટકાએ પહોંચ્યો છે. રિકવરી રેટમાં અમદાવાદ દેશમાં સાતમા સ્થાને છે. સુરતમાં 20 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરાયા છે.