દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ભલે ઓછી થઈ હોય પરંતુ સંભવિત ત્રીજી લહેરના ખતરા એ તમામ લોકોને પરેશાન કરી દીધા છે. દક્ષિણ ભારત (South India)માં વધી રહેલા કોરોનાના ગ્રાફ પરથી એવો સંકેત મળે છે કે દેશમાં બહુ ઝડપથી કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 38,079 કેસ નોંધાયા છે. આ દરમિયાન 560 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 3 કરોડ 10 લાખ 64 હજાર 908 થઈ છે.