ભારત (India Covid Cases)માં ફરી એકવાર કોરોના વાઈરસના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19 (Covid-19)ના 1,72,433 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 1,61,386 નવા કેસ નોંધાયા હતા. નવા કોવિડ કેસોમાં 6.8 ટકાનો ઉછાળો આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ (Covid)ને કારણે 1,008 લોકોના મોત થયા છે. બુધવારે સામે આવેલા મૃતકોની સંખ્યાની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. બુધવારે 1,733 લોકોએ જીવ ગુમાવ્યા હતા.