કેન્દ્ર સરકારે કોરોના મહામારીને લઈને 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન પ્રમાણે બાળકોને રેમડેસિવિર આપવાની સખત મનાઇ કરવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું કે, 5 વર્ષ કે તેથી નાના બાળકો માટે ફેસ માસ્ક લગાવવાની જરૂર નથી. મહત્વનું છે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળ આવે છે તેણે કહ્યું કે, રેમડેસિવિરનો બાળકો પર ઉપયોગ કરવાનો નથી.
માઇલ્ડ લક્ષણોમાં રૂમની અંદર ઓક્સિજન સેચુરેશન 94 ટકા તે કેનાથી વધુ હોઈ શકે છે. સાથે ગળામાં સમસ્યા, શ્વાસ મુશ્કેલી સામેલ છે. તો તેની સારવારને લઈને જણાવવામાં આવ્યું કે, તાવમાં દર 4-6 કલાક વચ્ચે એક પેરાસિટામોલની ગોળી આપવાની છે. ખાંસી માટે ગરમ પાણીના કોગળા કરવા છે. તો આઈસોલેશનમાં ગયેલા બાળકો માટે તેના માતા-પિતાને સકારાત્મક વાત કરવાની સલાહ આપવામાં આવી છે. તો બાળકોમાં ઓક્સિજનની સ્થિતિ સમજવા માટે 6 મિનિટની વોક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.