દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 1,428 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોનાગ્રસ્ત લોકોનો આંક 24,506 પર પહોંચ્યો છે. વિતેલા એક દિવસમાં દેશમાં 57 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 775ને આંબી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 18,668 છે અને અત્યાર સુધીમાં 5,062 લોકો સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાં 77 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.