ભારતમાં એક દિવસમાં કોવિડ-19 ના 6,561 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,29,45,160 થઈ ગઈ છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 77,152 થઈ ગઈ છે. દેશમાં સતત 25 દિવસથી સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા એક લાખથી ઓછી રહી છે. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર, ચેપથી વધુ 142 લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,14,388 થઈ ગયો છે.