દેશમાં કોરોનાવાયરસના સંક્રમણથી પ્રભાવિત થતા લોકોના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સતત ચોથો દિવસ એવો રહ્યો છે જેમાં સંક્રમણના 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં નહીંવત વધારો નોંધાયો છે. બીજી તરફ, 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં સંક્રમણનું પ્રમાણ વધતાં કેસોમાં વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોવિડ રિકવરી રેટ 97.4 ટકા છે.
સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,361 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 416 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 43,51,96,001 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 18,99,874 લોકોને રસી આપવામાં આવી છે.