ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં COVID-19ના 7987 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 9152 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કારણે 308 લોકોના મોત થઈ ચૂક્યા છે. 856 ઠિક/ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે.