ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,71,202 કેસ નોંધાયા છે. શનિવારે આ આંકડો 2,68, 833 હતો. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, હાલમાં 15,50,377 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ નોંધાયા છે.