કોરોના વાયરસ સામે ભારતમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી ભારત બાયોટેક દ્વારા નિર્મિત વેક્સીન કોવેક્સીનને ડબ્લ્યુએચઓ પાસેથી મંજૂરી માટે હજુ વધુ રાહ જોવી પડશે. મંગળવારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ડબ્લ્યુએચઓ કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે પરંતુ સંસ્થા તરફથી રસીને લઈને નિર્માતા ભારત બાયોટેક પાસે વધુ સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે.