વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા નવો અભ્યાસ કરવામાં આવ્યા બાદ અહેવાલ જારી કરાયો
દેશમાં કોરોનાવાયરસ મહામારી હજુ પણ ચાલી રહી છે અને કેટલાંક રાજયોમાં હજુ પણ ચિંતા યથાવત છે અને તેની સામે રસીકરણ અભિયાન પણ વિશ્વમાં સૌથી ઝડપી થઈ રહ્યું છે પરંતુ નવા નવા અહેવાલો ચિંતા જગાવી રહ્યા છે.
હવે વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાંતો દ્વારા નવેસરથી કરવામાં આવેલા અભ્યાસ બાદ જારી કરવામાં આવેલા અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ ના ડેલ્ટા વેરિએન્ટની સામે કોરોના વિરોધી રસી કોવેકસિન ફક્ત ૫૦ ટકા જ અસરકારક દેખાઈ રહી છે.