સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર અદાર પૂનાવાલાએ કોરોના વેક્સીનને લઈને સ્પષ્ટ કર્યુ છે કે કોવોવેક્સ 12 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે ઉપલબ્ધ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, 'તમારામાંથી ઘણા લોકોએ પૂછ્યુ કે શું કોવોવેક્સ વયસ્કો માટે પણ ઉપલબ્ધ છે, જવાબ છે, હા, આ 12 વર્ષથી વધુ ઉંમરના બધા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે.'