Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાં પહેલાં દિવિસે જ જન્મના આધારે નાગરિક્તાનો કાયદો રદ કરવા સહિત અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ટ્રમ્પે ત્રણ જ દિવસમાં કોર્ટે મોટો ફટકો આપ્યો છે. ફેડરલ કોર્ટે જન્મના આધારે નાગરિક્તા રદ કરવાના ટ્રમ્પના આદેશ પર કામચલાઉ સ્ટે મૂકી દીધો છે. આ આદેશનો અમલ ૨૦ ફેબુ્રઆરીથી થવાનો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ