મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધતી જઈ રહી છે. ઈડી દ્વારા મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સોમવારે ઈડીએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીની હવાલા સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરી હતી. જૈનની ઉપર 4.81 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગનો કેસ છે.