પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહીને ચમકેલા NCP નેતા રેશમા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલનને છોડીને રેશમા પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપમાંથી રાજીનામું આપીને તેઓ NCPમાં જોડાયા હતા. હવે રેશમા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણે કે, રેશમા પટેલ વિરુદ્ધ મહેસાણામાં નોંધાયેલા ગુનામાં કોર્ટે વોરંટ કાઢ્યું હતું.
રેશમા પહેલા સામે નીકળેલા કોર્ટ વોરંટ બાબતે વાત કરવામાં આવે તો. વર્ષ 2017માં મહેસાણામાં ઉના કાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં એક આઝાદી કુચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કુચ સમયે જાહેરનામાના ભંગ બદલ 12 જેટલા લોકો સામે મહેસાણાના A ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.