દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરવું હોય તો તે માટે ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણ જેવી બદીઓ સામે લડત આપવી પડશે એમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રને કરેલાં સંબંોધનમાં જણાવ્યું હતું.