AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર પ્રહારો કર્યા છે. ઓવૈસીએ સાથે જ કહ્યું કે, હું ઈચ્છું છું કે, દેશમાં ખીચડી સરકાર બને. નીતીશ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે, બીજેપીમાં રહેતા નીતીશ કુમાર સીએમ બને. ગોધરા કાંડ દરમિયાન તેઓ ભાજપની સાથે હતા. ઓવૈસીએ મમતા બેનર્જીને લઈને કહ્યું કે, તેઓ પહેલા NDAમાં હતા અને RSSના વખાણ કર્યા હતા.