21મી ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણી (Gujarat Municipal corporation election 2021) માટે આજ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)નો પણ સમાવેશ થાય છે. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જામનગર મહાનગરપાલિકાની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકા પર પોતાના કબજો જાળવી રાખ્યો છે. જીત સાથે બીજેપીની બેઠકમાં પણ વધારો થયો છે.