ઉત્તરપ્રદેશના વારાણસીમાં રિક્ષા ચલાવતા મંગલ કેવટ નામના વ્યક્તિએ પોતાની દીકરીના લગ્નમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું હતું. પણ, પીએમ મોદી આ લગ્નમાં આવી શક્યા નહોતા. રવિવારે જ્યારે પીએમ મોદી વારાણસી પહોંચ્યા તો તેમણે રિક્ષાચાલક મંગલ કેવટને બોલાવીને અલગથી મુલાકાત કરી. પુત્રી અને જમાઈને સાથે નહીં લાવવા વિશે પણ નરેન્દ્ર મોદીએ રિક્ષાચાલક મંગલ કેવટને પૂછ્યું.