ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને ખોખલો કરી નાંખે છે. એવામાં આપણે બધાએ પોતાના કર્તવ્યોને પ્રાથમિક્તા આપવી જોઈએ. કારણ કે જ્યાં કર્તવ્ય સર્વોપરી હોય છે ત્યાં ભ્રષ્ટાચાર રહી શકતો નથી. આપણે સાથે મળીને દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવો જોઈએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'માં જણાવ્યું હતું. આ વર્ષમાં વડાપ્રધાનનો આ પહેલો રેડિયો કાર્યક્રમ હતો.