આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં હંગામા બાદ બેઠકને બરખાસ્ત કરવામાં આવી હતી. CAA મામલે શાસક પક્ષના સભ્યોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. કોંગી સભ્યોએ ભાજપના સભ્યોના કાગળો ફાડ્યા હતા. જેને પગલે સભામાં હોબાળો મચ્યો હતો. જણાવી દઈએ કે, શાહઆલમમાં થયેલ પથ્થરમારાના આરોપી શહેજાદ પઠાણે પાંચ કલાકના જામીન મેળવી આ બેઠકમાં હાજરી આપી હતી.