ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના સરકારના નિર્ણયને સાચો ઠેરવતા કહ્યું કે, તેની રોકાણ પર સકારાત્મક અસર પડશે. ભારતે નાણાકીય એકીકરણની દિશામાં આગળ વધતા રહેવું જોઈએ અને લાંબા ગાળે નાણાકીય સ્થિતિમાં સ્થિરતા હાંસલ કરવી જોઈએ. આઈએમએફના ડાયરેક્ટર ચાંગયોંગે કહ્યું કે, અમારું એવું માનવું છે કે, ભારતની પાસે હજુ પણ ફિસ્કલ સ્પેસ સીમિત છે તેથી તેણે વધારે સાવધાન રહેવું જોઈએ.