દેશમાં કોરોના ના કેસોમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ આંકડાઓ ભયાનક છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,13,02,440 થઈ ગઈ છે, જ્યારે 959ના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,95,050 થઈ ગયો છે. દેશમાં 18,31,268 લોકો કોરોના વાયરસ ચેપ માટે સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના 4.43 ટકા છે. સોમવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડામાંથી આ માહિતી બહાર આવી છે.