Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વમાં કોરોનાના દર્દીની સંખ્યા 41 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાના કારણે 2.80 લાખ લોકોના મોત થયા છે. જ્યારે 14.39 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ મહાસત્તા અમેરિકાની છે. અમેરિકામાં 13.47 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે 80 હજારથી વધુના મોત નિપજ્યા છે. અમેરિકા બાદ સ્પેનની વાત કરીએ તો અહીં કોરોનાના કેસ 2.62 લાખથી વધુ છે, જ્યારે 26 હજારથી વધારે લોકોના મોત થયા છે. વળી, ઈટાલીમાં 2.18 લાખથી વધુ કેસ અને 30 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે યુકેમાં 2.15 લાખથી વધુ કેસ અને 31 હજાર 587 લોકોના મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ