વિશ્વમાં 213 દેશો કોરોનાથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 316,711 લોકોના મોત નિપજ્યાછે. જ્યારે 4,804,846 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે 1,858,806 લોકો કોરોનાને હરાવી સાજા થયા છે. જેથી હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,629,329 છે. અમેરિકા અને યુરોપીય દેશો લોકડાઉન ખોલવાની ફિરાકમાં છે. અમેરિકા અને યૂરોપીય દેશોના કેટલાય નેતાઓનું માનવુ છે કે કોરોના વેક્સીન બનવામાં લાંબો સમય લાગી શકે છે. ત્યારે તેઓ લોકોને કોરોના સાથે જીવવાની આદત પડાવવા માંગે છે