અમેરિકી રાષ્ટ્રપતિનાં પ્રેસિડેન્ટ હાઉસ (વ્હાઇટ હાઉસ)માં કોરોના વાયરસે ધામા નાખી દીધાં છે. અહીં એક અધિકારીને કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો છે. એક ખાનગી સમાચાર એજન્સીનાં જણાવ્યાં અનુસાર અમેરિકાનાં ઉપ રાષ્ટ્રપતિ માઇક પેનેસની સાથે નિયુક્ત એક અધિકારીને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. આ ખુલાસા બાદ ભારે હડકંપ મચી ગયો છે. હવે આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ શખ્સ વ્હાઇટ હાઉસમાં કેટલાં લોકોની સાથે સંપર્કમાં આવ્યો હતો.