વિશ્વમાં આતંક ફેલાવી રહેલા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) પણ કોરોના વાયરસથી ભયભીત જણાઇ રહ્યું છે. ISISએ તેના આંતકીઓ માટે હેલ્થ એડવાયઝરી જાહેર કરતા કોરોના વાયરસના ચેપી દર્દીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ હેલ્થ એડવાયઝરીમાં આતંકીઓને હાથ ધોઇને ખાવાની તેમજ યુરોપ ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી યુરોપનો ઘણો મોટો ભાગ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે.