દેશની રાજધાની નવી દિલ્હીમાં કોરોના વાયરસા કેસો સતત વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને લોકડાઉનમાં હાલ કોઈ જ રાહત આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કરી છે.
વીડિયો કોન્ફરન્સિંગને સંબોધતા સીએમ કેજરીવાલે જણાવ્યું કે, તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં એવા દર્દીઓ દેખાઈ રહ્યા છે જેમાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળતા નથી. આ સ્થિતિ ચિંતાજનક છે. આને ધ્યાનમાં રાખીને, લોકડાઉનમાં કોઈ છૂટછાટ આપવામાં આવશેનહીં. સરકાર એક સપ્તાહ બાદ સ્થિતિની સમીક્ષા હાથ ધરશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.