દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. વધારે ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કિટની જરુર છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સલિંગ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને જે રેપિડ ટેસ્ટિંગ કિટ વેચવામાં આવી છે. તે ઘણી મોંઘી છે. જેના પર અનેક સવાલો સાથે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલામાં સરકારને સવાલ કર્યો છે.
સોમવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે, જ્યારે સમગ્ર દેશ કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો ફાયદો કમાવથી પાછળ નથી હટી રહ્યા. આ ભ્રષ્ટ માનસિકતા પર શરમ આવે છે. ઘ્રૃણા થાય છે.
રાહુલ ગાંધીએ લખ્યુ કે, અમે PM મોદીની પાસે માંગ કરીએ છીએ કે આ નફાખોરો સામે ઝડપી અને કડક પગલા ભરવામાં આવે. દેશ તેમને માફ નહીં કરે.