ભારતમાં કોવિડ-19 એટલે કે કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 6 હજારને પાર પહોંચી ગઇ છે. મંગળવારે દેશમાં 5,611 નવા કેસ સામે સામે આવ્યાં છે, જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. આજે આવેલા આંકડાને લઇને દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,06,750 થઇ ગઇ છે, જેમાં 61,149 એક્ટિવ કેસ, 42,297 ડિસ્ચાર્જ, 3303ના મોત અને વિદેશ ગયેલો 1 દર્દી સામેલ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ જોવા મળ્યાં છે જ્યારે 140 લોકોનાં મોત થયા છે.