કોરોનાના સંકટ વચ્ચે વડાપ્રધાને કોરોના સામે લડવા 'જનસે જગ' સુધીનોનો નવો નારો આપ્યો છે. મુખ્યપ્રધાનો સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, કોરોના સંકટ બાદ દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે. જે રીતે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયા બદલાઈ ગઈ હતી. તે રીતે કોવિડ-19 બાદ પણ ચીજો બદલાઈ જશે.
વડાપ્રધાન કહ્યુ કે કોરોનાનું સંકટ ખતમ થયા બાદ દુનિયામાં જે મોટા બદલાવ જોવા મળશે. વડાપ્રધાન કહ્યુ કે કોરોનાનું સંકટ ખતમ થયા બાદ દુનિયામાં જે મોટા બદલાવ જોવા મળશે. ભારત તે માટે પોતાને તૈયાર કરવામાં લાગી ગયુ છે. તેઓએ કહ્યુ કે, કોરોના બાદની નવી જીવન શૈલીનો મૂળ મંત્ર હશે 'જનથી જગ' સુધી એટલે કે જીવનનો નવો માર્ગ વ્યક્તિથી પૂર્ણ માનવતા તરફના સિદ્ધાંત તરફનો હશે.