ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 15 લાખને પાર થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 34 હજારને વટાવી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 768 લોકોના મોત થયા છે અને 48,512 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,31,669 પર પહોંચી છે અને 34,193 લોકોના મોત થયા છે. 9,88,030 લોકો સાજા થઈ ગયા છે અને 5,09,447 એક્ટિવ કેસ છે.