ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં પ્રથમ વખત કોરોનાના 32,000થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે સાડા નવ લાખને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 606 લોકોના મોત થયા છે અને 32,695 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,68,876 પર પહોંચી છે અને 24,915 લોકોના મોત થયા છે. 6,12,815 લોકો સાજા થઈ ગયા છે અને 3,31,146 એક્ટિવ કેસ છે.