ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. કેરળમાં બુધવારે કોરોના વાઈરસના 153 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી કેકે શૈલજાએ આ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ બુધવાર સુધી 5 નવા કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ચીનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ 562 લોકોના મોત થયા છે.